Dailymotion

સુરક્ષિત છે અખબાર, બિલકુલ નચિંત થઈને વાંચતા રહો: WHO, અખબારથી કોરોના ફેલાય તે અફવા

DivyaBhaskar 3 views3/24/2020

About this video

સુરક્ષિત છે અખબાર, બિલકુલ નચિંત થઈને વાંચતા રહો: WHO, અખબારથી કોરોના ફેલાય તે અફવા is a video by DivyaBhaskar, published on March 24, 2020 and watched 3 views. Stream it on TubeSearch Pro for a clean, distraction-free viewing experience and explore more related videos from DivyaBhaskar below.

Description

કોરોના વાઈરસનો પ્રકોપ દેશમાં એટલો વધી ચૂક્યો છે કે, કરોડો લોકો જાતે જ સાવધાની રાખી રહ્યા છે દેશના 23 રાજ્યમાં લૉકડાઉન ચાલુ છે એટલે લોકોપોતાના ઘરોમાં કેદ છે તેમની પાસે જાણકારી મેળવવા અને સમય વીતાવવા ટીવી અને અખબારોના વિકલ્પ છે આ દરમિયાન એવી અફવા ફેલાઈ કે, અખબારો થકીપણ કોરોના સહેલાઈથી ફેલાઈ રહ્યો છે, પરંતુ આ દાવો ખોટો છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશે પણ તેને અફવા ગણાવી છે