Dailymotion

કોરોનાથી દાદા-દાદીને બચાવવાનો એક જ વિકલ્પ, ઈઝરાયેલના ડિફેન્સ મિનિસ્ટરે શૅર કરી ઈમોશનલ ઈન્સાઈટ

DivyaBhaskar 22 views3/24/2020

About this video

કોરોનાથી દાદા-દાદીને બચાવવાનો એક જ વિકલ્પ, ઈઝરાયેલના ડિફેન્સ મિનિસ્ટરે શૅર કરી ઈમોશનલ ઈન્સાઈટ is a video by DivyaBhaskar, published on March 24, 2020 and watched 22 views. Stream it on TubeSearch Pro for a clean, distraction-free viewing experience and explore more related videos from DivyaBhaskar below.

Description

વીડિયો ડેસ્કઃ સમગ્ર વિશ્વ અત્યારે કોરોનાવાઈરસની ઝપેટમાં છે ત્યારે ઈઝરાયેલના ડિફેન્સ મિનિસ્ટર નફ્તાલી બેનેટે પોતાને ત્યાંની એક સરસ ઈન્સાઈટ શૅર કરી છે એ વાત એટલે વૃદ્ધ લોકોને યુવાન લોકોથી અલગ રાખવા કારણ કે કોરોના યુવાનો કરતાં વૃદ્ધો માટે ક્યાંય વધુ જીવલેણ નીવડે છે તેઓ કહે છે કે, દાદા-દાદીની સંભાળ રાખો પણ એમનાંથી દૂર રહીને બેનેટે ત્યાં સુધી કહ્યું કે, દાદા-દાદીને હાલ રૂમમાં રાખો, તમે પણ અંદર ન જાઓ એમની આ વાત જનરલ સોશિયલ ડિસ્ટન્સિંગ, કોરોનાવાઈરસનાં ટેસ્ટિંગ અને બીજી કોઈપણ બાબત જેટલી જ મહત્ત્વની છેઆપણે ત્યાં પણ આ વાત અત્યંત ઈમ્પોર્ટન્ટ છે એટલે જ જાણીતા સિનિયર સાઈકોલોજિસ્ટ ડૉ પ્રશાંત ભીમાણીએદિવ્ય ભાસ્કરના માધ્યમથી આ વાત શૅર કરી છે