Dailymotion

લોકડાઉનને રાજકોટીયનોએ સમર્થન આપ્યું, લોકો ઘરમાં પૂરાયા, ડ્રોનની નજરે જુઓ સુમસામ રસ્તાનો નજારો

DivyaBhaskar 4 views3/24/2020

About this video

લોકડાઉનને રાજકોટીયનોએ સમર્થન આપ્યું, લોકો ઘરમાં પૂરાયા, ડ્રોનની નજરે જુઓ સુમસામ રસ્તાનો નજારો is a video by DivyaBhaskar, published on March 24, 2020 and watched 4 views. Stream it on TubeSearch Pro for a clean, distraction-free viewing experience and explore more related videos from DivyaBhaskar below.

Description

31 તારીખ સુધી રાજ્યમાં લોકડાઉન છેત્યારે રાજકોટમાં લોકડાઉનને પ્રચંડ સમર્થન મળ્યું છે ઉંચા આકાશેથી ડ્રોન કેમેરામાં શહેરના રસ્તાનો નજારો કેદ થયો છે શહેરના યાજ્ઞીક રોડ પરનો આ નજારો છે સરકારના લોકડાઉન બાદ તમામ ધંધા-રોજગાર બંધ છે લોકો પોતાના પરિવાર સાથે ઘરમાં પૂરાઇ રહ્યા છે આથી રસ્તાઓ સુમસામ બન્યા છે આવશ્યક ચીજવસ્તુઓ લેવા માટે જ લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે