Dailymotion
તહેવારોને લઈ વડોદરા પોલીસ એલર્ટ મોડમાં! બોમ્બ સ્ક્વૉડ, ડોગ સ્ક્વૉડ અને QRT ટીમ મેદાનમાં, ડ્રોનથી પણ તપાસ
ETVBHARAT10/27/2026
About this video
તહેવારોને લઈ વડોદરા પોલીસ એલર્ટ મોડમાં! બોમ્બ સ્ક્વૉડ, ડોગ સ્ક્વૉડ અને QRT ટીમ મેદાનમાં, ડ્રોનથી પણ તપાસ is a video by ETVBHARAT, published on October 27, 2026. Stream it on TubeSearch Pro for a clean, distraction-free viewing experience and explore more related videos from ETVBHARAT below.
Description
પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચનાના આધારે BDDS, QRT અને ડોગ સ્ક્વોડને સાથે રાખીને ડ્રોન સહિત આધુનિક સાધનોની મદદથી સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે.