Dailymotion
નર્મદા જિલ્લામાં ડેન્ગ્યુનો કહેર, રાષ્ટ્રીય એકતા પરેડ પહેલાં BSFના 40 જવાનોમાંથી 21 પોઝિટિવ
ETVBHARAT10/27/2026
About this video
નર્મદા જિલ્લામાં ડેન્ગ્યુનો કહેર, રાષ્ટ્રીય એકતા પરેડ પહેલાં BSFના 40 જવાનોમાંથી 21 પોઝિટિવ is a video by ETVBHARAT, published on October 27, 2026. Stream it on TubeSearch Pro for a clean, distraction-free viewing experience and explore more related videos from ETVBHARAT below.
Description
નર્મદા જિલ્લાના એકતાનગરમાં 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ પહેલાં આસામથી આવેલા BSFના 40 જવાનોમાંથી 21 જવાનો ડેન્ગ્યુ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું.